Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સાપર નજીક વિદેશી દારૂની બોટલ સાથે એક પકડાયો

મોરબીના સાપર નજીક વિદેશી દારૂની બોટલ સાથે એક પકડાયો

મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સાપર ગામની સીમમાં આલ્ફાંસો સિરામિક કારખાના સામેથી આરોપી કિશોર બચુભાઇ બડોદરા રહે.જોગડ તા.હળવદ નામના શખ્સને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 967 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments