Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ઘરમાં પડી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યું

મોરબીમાં ઘરમાં પડી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યું

મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં ગત તા.4 જાન્યુઆરીના રોજ વહેલી સવારે ઘરમાં પડી ગયેલા શામજીભાઈ ગોવિંદભાઈ સોલંકી ઉ.39 નામના યુવાનને પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવતા તા.8ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments