Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના કોઠારીયા નજીક બોલેરો અને રિક્ષા વચ્ચે અકસ્માત: એકને ઈજા

વાંકાનેરના કોઠારીયા નજીક બોલેરો અને રિક્ષા વચ્ચે અકસ્માત: એકને ઈજા

વાંકાનેર તાલુકાના કોઠારીયા નજીક જીજે – 36 – વી – 0058 નંબરની બોલેરો ગાડીના ચાલકે જીજે – 03 – સીટી – 5399 નંબરની રીક્ષાને પાછળથી ઠોકર મારતા રીક્ષામાં નુકશાન થવાની સાથે રીક્ષા ચાલક સંજયભાઈ રઘુભાઈ સીતાપરા ઉ.35 રહે.હડાળા, તા.રાજકોટ વાળાને તેમજ અન્ય પેસેન્જરને ઈજાઓ પહોંચતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments