Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ત્રાજપરમાં જુની અદાવત રાખી યુવાનને માર માર્યો

મોરબીના ત્રાજપરમાં જુની અદાવત રાખી યુવાનને માર માર્યો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપરમા જુના ઝઘડાનો ખાર રાખી આરોપી મહેશ ઉર્ફે મટો અમરશીભાઈ વરાણીયા અને રાજેશ અમરશીભાઈ વરાણીયાએ ફરિયાદી રમેશભાઈ બાબુભાઈ સાતોલા ઉપર ધારીયા અને પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments