Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiચિત્રાખડા ગામે ઝેરી દવા પી લેનાર વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યું

ચિત્રાખડા ગામે ઝેરી દવા પી લેનાર વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યું

વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે રહેતા ઉદાભાઈ લાખાભાઈ ઠાકોર ઉ.62 નામના વૃદ્ધે ગત તા.3ના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે સાણંદ હોસ્પિટલમાં ખેસેડવામાં આવતા ગત તા.10ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments