Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ભરતનગર ગામના યુવાનનું બેભાન હાલતમાં મૃત્યુ

મોરબીના ભરતનગર ગામના યુવાનનું બેભાન હાલતમાં મૃત્યુ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભરતનગરમાં રહેતા સલીમભાઈ હુસેનભાઈ પલેજા ઉ.40 નામના યુવાન ગોપાલ સોસાયટીમાં બેભાન હાલતમાં મળી આવતા 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments