Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં વધુ એક સ્ટંટ કરતા શખ્શનો વિડિયો થયો વાયરલ

મોરબીમાં વધુ એક સ્ટંટ કરતા શખ્શનો વિડિયો થયો વાયરલ

મોરબીના વિશિપરા સ્મશાન પાસે એક શખ્સ બાઇક ઉપર સ્ટંટ કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વિશિપરા સ્મશાન પાસે એક યુવાન બાઇક ઉપર સ્ટંટ કરી રહ્યો છે. આ ઉપરાંત મિડલ ફિંગર પણ બતાવું રહ્યો છે. આવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસ આવા સ્ટંટના વિડીયો ઉતારનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. તેમ છતાં પણ પોલીસનો ડર ન હોય તે રીતે સ્ટંટબાજો દ્વારા સ્ટંટનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments