Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ઘુંટુ રોડ ઉપર ટ્રાન્સપોર્ટરનો મૃતદેહ મળ્યો: પોલીસે તપાસ શરૂ

મોરબીના ઘુંટુ રોડ ઉપર ટ્રાન્સપોર્ટરનો મૃતદેહ મળ્યો: પોલીસે તપાસ શરૂ

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સિરામિક સામે રોડ ઉપર જુના ઘુંટુ ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા મેહુલ કુમાર કાંતિલાલ ડાભી ઉ.28 નામના યુવાનનું કોઈપણ કારણોસર મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments