Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે કલ્યાણપર રોડનું લોકાર્પણ

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે કલ્યાણપર રોડનું લોકાર્પણ

રાજકોટ-મોરબી હાઈવે સાથે કલ્યાણપરને જોડતા ઓરપેટ કન્યા છાત્રાલયના રીંગરોડને ધારાસભ્ય દુલભજી દેથરીયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

ટંકારા શહેરના નગર નાકાથી કલ્યાણપરને જોડતો ઓરપેટ કન્યા છાત્રાલય પાસેનો સીસી રોડ જીલ્લા પંચાયત હસ્તક તૈયાર કરવામા આવ્યો હતો. આ રિંગરોડનું લોકાર્પણ 66 ટંકારા -પડધરી ધારાસભ્ય દુલભજી દેથરીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ માર્ગ ઉપર અનેક ખ્યાતનામ એડવોકેટની ઓફીસો આવેલી હોય સુવિધાઓમાં વધારો થશે. લોકાર્પણ પ્રસંગે છાત્રાલયની બાળાઓ એ કંકુ તિલક કરી ધારાસભ્યને આવકાર્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments