Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાઘપરામાં વિદેશી દારૂની બે બોટલ સાથે એક પકડાયો

વાઘપરામાં વિદેશી દારૂની બે બોટલ સાથે એક પકડાયો

મોરબી શહેરના વાઘપરા વિસ્તારના નાકા પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે ભાવેશગીરી રમણિકગીરી ગોસાઈ ઉ.35 રહે.ગાયત્રીનગર, વાવડી રોડ વાળાને વિદેશી દારૂની 2 બોટલ કિંમત રૂપિયા 1000 સાથે ઝડપી લઈ પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments