Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiનસિતપર ગામે વિદેશી દારૂની 3 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

નસિતપર ગામે વિદેશી દારૂની 3 બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નસિતપર ગામના કેનાલ રોડ ઉપર શંકાસ્પદ હાલતમાં બાઈક લઈને નીકળેલા આરોપી શ્યામ ડાયાભાઈ ચૌહાણ ઉ.24 રહે.નસિતપર નામના શખ્સને અટકાવી તલાશી લેતા આ શખ્સના કબ્જામાંથી વિદેશી દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 2088 મળી આવતા પોલીસે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી 15 હજારના બાઈક સહિત 17,088નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments