Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમોરબીમાં દારૂના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબીમાં દારૂના ગુનામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં દારૂના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસ સાધુ રહે. યશોદાનગર, ભચાઉવાળાને માળિયા ફાટક પાસે આવેલી વસુંધરા હોટેલ નજીકથી પેરોલ ફર્લો સ્ક્વોડે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments