Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નિવાસી શિવકુમારભાઈ લેખરાજભાઈ જોશીનું અવસાન

મોરબી નિવાસી શિવકુમારભાઈ લેખરાજભાઈ જોશીનું અવસાન

મોરબી નિવાસી શિવકુમારભાઈ લેખરાજભાઈ જોશી (ઉ.વ. 74) તે સ્વ. લેખરાજભાઈ જોશી (જોશી સોલ્ટ- માળિયા) ના પુત્ર તથા વિનોદભાઈ જોશી અને પ્રમોદભાઈ જોશીના પિતા નું  તારીખ 20-01-2025 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 22-01-2025ને બુધવારના રોજ સાંજે 4:00 થી 6:00 કલાકે તેમના નિવાસ સ્થાન કાયાજી પ્લોટ – 3, ભવાની સોડાની સામેની શેરીમાં, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments