Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના માટેલ ગામે જુગાર રમતા 2 પત્તાપ્રેમી પકડાયા

વાંકાનેરના માટેલ ગામે જુગાર રમતા 2 પત્તાપ્રેમી પકડાયા

વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન માટેલ ગામે અમરધામ નજીક જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી વિક્રમ જાદુભાઈ ડાભી અને લાલજી ટીસાભાઈ સરવાડિયા નામના શખ્સોને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments