Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રવિભાઈ સનાવડાનો આજે જન્મ દિવસ

મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રવિભાઈ સનાવડાનો આજે જન્મ દિવસ

મોરબી : મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રવિભાઈ સનાવડાનો આજે જન્મ દિવસ છે. તેઓ પોતાના પક્ષના માધ્યમથી પ્રજાના પ્રશ્નોને વાચા આપી ભાજપ સંગઠનને મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. તેઓ મિલનસાર સ્વભાવના હોવાથી દરેક નાના મોટા માણસોમાં પ્રિય છે. જાહેર જીવનમાં વર્ષોથી સક્રિય રહીને નાના માણસોના પ્રશ્નોનો ઝડપથી ઉકેલ લાવીને ટૂંકાગાળામાં લોકપ્રિય થઈ ગયા છે. આવા અદના આદમીના જન્મદિવસે શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.મોરબી ડેઈલી પરીવાર તરફથી જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments