Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆયુષ હોસ્પિટલ 24મી જાન્યુઆરીએ જન્મેલી દરેક દિકરીને ગિફ્ટ આપશે

આયુષ હોસ્પિટલ 24મી જાન્યુઆરીએ જન્મેલી દરેક દિકરીને ગિફ્ટ આપશે

મોરબીની આયુષ હોસ્પિટલમાં જ 24 જાન્યુઆરીએ જન્મેલી દીકરીને ગિફ્ટ અપાશે

મોરબીની નામાંકિત હોસ્પિટલ હર હમેશ દર્દીઓની સેવામાં અગ્રેસર રહે છે. ત્યારે દીકરી વ્હાલનો દરિયોને સાર્થક કરવાના ભાગરૂપે 24મી જાન્યુઆરી, 2025ના રોજ *નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેની ઉજવણીના સંદર્ભે આયુષ ગ્રુપ ઑફ હોસ્પિટલ્સ આ ખાસ દિવસે જન્મેલી દરેક દિકરીને ગિફ્ટ હેમ્પર્સનું વિતરણ કરશે.

24મી જાન્યુઆરી, 2025ના રોજ નેશનલ ગર્લ ચાઈલ્ડ ડેની ઉજવણીના ભાગરૂપે મોરબીની નબર વન આયુષ ગ્રુપ ઑફ હોસ્પિટલ્સ આ ખાસ દિવસે જન્મેલી દરેક દિકરીને ગિફ્ટ હેમ્પર્સનું વિતરણ કરશે. તેમજ આ ખાસ દિવસે જન્મેલી બેટીનું સન્માન કરશે. દેશની દિકરી સન્માનથી આગળ વધે તેવા હેતુથી આયુષ હોસ્પિટલનું જાગૃતતા માટે એક પ્રેરણાદાયી પગલું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments