Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં નેશનલ હાઇવે ઉપર ગડરમા ટ્રક ફસાતા ભારે ટ્રાફિકજામ

વાંકાનેરમાં નેશનલ હાઇવે ઉપર ગડરમા ટ્રક ફસાતા ભારે ટ્રાફિકજામ

વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વાંકાનેર શહેરમાં રેલવે બ્રિજ નીચે પસાર થતા ઉંચી હાઈટ વાળા વાહનો માટે મુકવામાં આવેલ લોખંડના ગડરમાં ટ્રક ફસાઈ જતા છેલ્લા એકાદ કલાકથી ટ્રાફિક જામ થઈ જવા પામ્યો છે. વાહન વ્યહવાર ખોરવતા એક કલાક સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી અને અનેક લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. આથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments