Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સાડીના કાપડની થેલી ખોવાયેલ છે.

મોરબીમાં સાડીના કાપડની થેલી ખોવાયેલ છે.

મોરબીમાં બ્લાઉઝના કાપડની થેલી ખોવાયેલ છે. જે મોરબીના નાલંદા કીટસ, અવની ચોકડી, ઉમિય સર્કલથી મેગા બ્યુટીપાર્લર થી હાઉસિંગ બોર્ડ, પંચાસર રોડ, નાની કેનાલ રોડ થી સનરાઇઝ વિલા સુધીમાં રસ્તામાં બ્લાઉઝ ભરેલ કાપડની થેલી ખોવાયેલ છે. થેલી ઉપર પલ લખેલ છે. અંદર બ્લાઉઝ કાપડ હતા. જે કાપડ લગ્નના ઓર્ડર માટે આપેલ હોય જેમાંથી બ્લાઉઝ બનાવી પરત કરવાના હોવાથી કોઈપણ ને થેલી મળી આવે તો મો.90990 77477 અમિતભાઈ મેરજાને સંપર્ક કરવા અપિલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments