Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના મહેન્દ્રપરામા યુવાનનો ગળાંફાસો ખાઈ આપઘાત

મોરબીના મહેન્દ્રપરામા યુવાનનો ગળાંફાસો ખાઈ આપઘાત

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા હુસેનભાઈ ગફારભાઈ ભટ્ટી ઉ.31 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા લેતા સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments