Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiજૂના ઘાંટીલા ગામે મેડલ મેળવનાર દિકરીના હસ્તે ધ્વજવંદન કરાયું

જૂના ઘાંટીલા ગામે મેડલ મેળવનાર દિકરીના હસ્તે ધ્વજવંદન કરાયું

માળીયા તાલુકાના જૂના ઘાંટીલા ગામે 76 મો પ્રજાસત્તાક દિન શાળા પરિવાર તરફથી ધામ ધુમથી ઉજવવામાંમાં આવ્યો હતો. તેમા મુખ્ય મહેમાન તરીખે ગામના સરપંચ હેતલબેન ઉમેશભાઈ જાકાસણીયા તથા ગ્રામ પંચાયતના સભ્યઓ હાજર રહ્યા હતા. થતા ગામાંના આગેવાનો થતા મોટી સંખ્યામાં ગામ લોકો હાજર રહ્યા હતા. અને વિશેષ mcaમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેકન્ડ રેન્ક સિલ્વર મેડલ મેળવેલ જીંકલબેન અમૃતલાલ જાકાસણીયાના વરદ હસ્તે ધ્વવંદન કરવામાં આવ્યું હતું તથા જીંકલ બેનનું સરપંચ દ્વારા સિલ્ડ થતાં મેડલથી સન્માન કરવામાં આવ્યું હતું. થતાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રર્મો કરવામાં આવ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments