Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiCCTV કેમરા નહિ લગાવનાર લજાઈનો ગોડાઉન માલિક દંડાયો

CCTV કેમરા નહિ લગાવનાર લજાઈનો ગોડાઉન માલિક દંડાયો

ટંકારાની લજાઈ જીઆઈડીસીમા સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડામા વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાયા બાદ ટંકારા પોલીસ સતર્ક બની સીસીટીવી તેમજ મજૂરોની નોંધણી નહિ કરાવનાર ઉદ્યોગકારો અને ગોડાઉન સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે ત્યારે ગઈકાલે લજાઈ જીઆઈડીસીમાં ગોડાઉન ધરાવતા મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર રહેતા રમેશ દેવરાજ પરમાર વિરુદ્ધ પોતાના ગોડાઉનમાં સીસીટીવી નહિ લગાવવા મામલે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments