Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiદીકરીઓ સામે અશ્લીલ હરકત કરનાર આરોપી સામે કડક કાર્યવાહી કરો : વિહિપ-...

દીકરીઓ સામે અશ્લીલ હરકત કરનાર આરોપી સામે કડક કાર્યવાહી કરો : વિહિપ- બજરંગ દળ

મોરબી : મોરબીમાં કન્યા છાત્રાલય રોડ ઉપર એક વ્યક્તિ બહેન- દિકરીઓ સામે બિભત્સ હરકતો કરતો હોવાના સમાચાર વિશ્વ હિંદુ પરિષદ-બજરંગદળની ટીમને મળતા ટીમના જવાબદાર વ્યકિત તથા કાર્યકર્તા બંધુઓએ તે સ્થળની રૂબરૂ તપાસ કરવા તથા સમગ્ર ઘટનાની માહીતી લેવા સ્થળ ઉપર પહોચી હતી.

જે તે વિભાગને તમામ માહીતી આપી કડક કાર્યવાહી કરવા માંગ પણ કરવામાં આવી હતી.તથા ભવિષ્યમાં પણ આ પ્રકારના બનાવો ધ્યાનમાં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તથા દુર્ગાવાહિનીને જાણ કરવામાં આવે તેવો અનુરોધ તથા આવા બનાવો ન બને તેના માટે વહીવટી તંત્ર સાથે રહી કાર્ય કરવામાં આવશે. તેમ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments