Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં અગત્યના ડોક્યુમેન્ટ સાથેની બેગ ખોવાયેલ છે

મોરબીમાં અગત્યના ડોક્યુમેન્ટ સાથેની બેગ ખોવાયેલ છે

મોરબીમાં અગત્યના ડોક્યુમેન્ટ સાથેની બેગ ખોવાયેલ છે. ડોક્યુમેન્ટ ભરેલી એક લાલ રંગની બેગ (કોથળી) રવાપર ક્રિષ્ના સાયન્સ સ્કૂલથી નવા બસ સ્ટેન્ડ વચ્ચે પડી ગયેલ છે.આ બેગમાં મહત્વના ડોક્યુમેન્ટ હતા.. જે કોઈને આ ડોક્યુમેન્ટ ભરેલી બેગ મળે તો તેને આ 7698917781 નંબર પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments