Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ નગરપાલીકાની ચૂંટણીમા આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી

હળવદ નગરપાલીકાની ચૂંટણીમા આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી

મોરબી : મોરબી જીલ્લાના હળવદ શહેરમા આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રેરિત થઈ શિક્ષિત લોકો પાર્ટી સાથે જોડાય રહ્યા છે ત્યારે આજે આટલા વર્ષોથી હળવદમા ભાજપનું શાશન હોઈ છતા લોકો રોડ રસ્તા , ઉભરાતી ગટરો, પીવાના પાણી આવા ઘણા બધા પ્રશ્નોથી જનતા પીડાય રહી છે ત્યારે હળવદના શિક્ષિત એવા એડવોકેટ ધવલભાઈ તેમજ વેપાર સાથે સંકળાયેલા હર્ષભાઈ પંચોલી આ બને ઉમેદવારે બહોળી સંખ્યામાં કાર્યકર્તા સાથે આમ આદમી પાર્ટી તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી છે અને આવનારા સમયમા બધા વોર્ડના ઉમેદવારના ઉમેદવારી પત્રો રજૂ કરવામા આવશે આ સમયે સ્ટેટ લીગલ સેલ પ્રમુખ પ્રણવભાઈ ઠક્કર, જીલ્લા પ્રભારી પંકજ ભાઈ રાણસરિયા, જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ , મોરબી જિલ્લા ટીમ તેમજ હળવદ પ્રભારી કમલેશ ભાઈ શહેર પ્રમુખ વિપુલ રબારી, તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરી તેમજ હળવદના કાર્યકર્તા બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments