Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના ધર્મનગર સોસાયટીમાંથી બુલેટની ચોરી

વાંકાનેરના ધર્મનગર સોસાયટીમાંથી બુલેટની ચોરી

વાંકાનેરના પંચાસર રોડ ઉપર આવેલ ધર્મનગર સોસાયટીમાં રહેતા આકાશભાઈ લધુભાઈ શેટાણીયાના ઘર પાસે પાર્ક કરેલું રૂપિયા 50 હજારનું બાઈક કોઈ અજાણ્યો ઈસમ ચોરી જતા વાહન ચોરીના આ બનાવના ઈ – એફઆરઆઈના આધારે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments