Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiગુજરાત ગેસ મોરબીના 19માં સ્થાપના દિવસે વિવિધ સેવાકાર્ય કરાયા

ગુજરાત ગેસ મોરબીના 19માં સ્થાપના દિવસે વિવિધ સેવાકાર્ય કરાયા

મોરબી: ગુજરાત ગેસ મોરબી 19 માં સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત ગેસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય નિદાન કેમ્પ-શિવમ હોસ્પિટલ, સત્યનારાયણ કથા, વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોને  નાસ્તો ,અનાથ બાળકો ને ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

બ્લડ ડોનેશન કેમ્પમાં 28 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં ડો.કમલેશ કંટારીયા મોરબી સર્કલ હેડ, વિકાસ ગંગલ સૌરાષ્ટ્ર ઝોન હેડ, વિપુલ રાંદેરીયા રાજકોટ જિલ્લા હેડ અને અન્ય સ્ટાફ પરિવારે બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટર ના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને  રમેશભાઈ માકાસણા એ  ગુજરાત ગેસ ના આયોજકો, સ્ટાફ પરિવાર, રક્તદાતાઓનો આભાર માન્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments