Saturday, March 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiડિજિટલ હસ્તાક્ષર અભિયાન હેઠળ ધારાસભ્ય દુલર્ભજી દેથરીયાના હસ્તાક્ષર લેવાયા

ડિજિટલ હસ્તાક્ષર અભિયાન હેઠળ ધારાસભ્ય દુલર્ભજી દેથરીયાના હસ્તાક્ષર લેવાયા

મોરબી : સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ચાલતુ ડિજિટલ હસ્તાક્ષર અભિયાનની માહીતી ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને અરવિંદભાઈ વાસદડીયાને આપવામા આવી અને તેનુ હસ્તાક્ષર કરાવામા આવ્યુ હતુ.આ અંગે સ્વદેશી જાગરણ મંચના સંયોજક અરવિંદભાઈ જેતપરિયા અને સહ સંયોજક શિવાગ નાનકએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત હેઠળ સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત ચાલતુ ડિજિટલ હસ્તાક્ષર ચલાવીને વધુને વધુ લોકો પ્રેરાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments