Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiલાલપર પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતને પગલે ટ્રાફિકજામ, અનેક લોકો અટવાયા

લાલપર પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતને પગલે ટ્રાફિકજામ, અનેક લોકો અટવાયા

મોરબી : મોરબીના લાલપર પાસે શિવમ હોટેલ નજીક આજે વહેલી સવારે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતને પગલે રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. થોડો સમય માટે આ અકસ્માતને કારણે એક સાઈડનો રોડ જ બ્લોક થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ ટ્રાફિકજામમાં થોડીવાર માટે અનેક લોકો અટવાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments