Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરIndustry NewsClockહળવદ-વેગડવાવ રોડ ઉપર કારે બાઇકને હડફેટે લીધું, એકને ઈજા

હળવદ-વેગડવાવ રોડ ઉપર કારે બાઇકને હડફેટે લીધું, એકને ઈજા

હળવદ – વેગડવાવ રોડ ઉપર જીજે – 36 – એસી -8634 નંબરના આઈટેન કારના ચાલકે સામેથી આવતા જીજે-13 આરઆર – 2233 નંબરના બાઈક ચાલક અબ્બાસભાઈ હસનભાઈ માણેકીયા ઉ.65 નામના વૃદ્ધ રહે.કંકાવટી, તા.ધ્રાંગધ્રા, જિલ્લો.સુરેન્દ્રનગર વાળાને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments