Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમિશન નવભારતમાં મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પદે આર્યન ત્રિવેદીની વરણી

મિશન નવભારતમાં મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પદે આર્યન ત્રિવેદીની વરણી

મિશન નવભારતમાં મોરબી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ પદે આર્યન ત્રિવેદીની વરણી

મિશન નવભારતમાં પ્રદેશ અને જિલ્લા કક્ષાએ હોદેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ તરીકે આર્યન ત્રિવેદીની પ્રદેશના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે. જે બદલ તેમના ચોમેરથી શુભેચ્છા આપવામાં આવી રહી છે. અત્રે ઉલેખનીય છે કે, મિશન નવભારત નરેન્દ્ર મોદી વિચાર મંચ વડાપ્રધાન મોદીનું સંગઠન છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા સાથે કામ કરી રહ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments