Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiછતર ગામે ફેકટરીના શેડ ઉપરથી પડી જવાથી યુવાનનું મોત

છતર ગામે ફેકટરીના શેડ ઉપરથી પડી જવાથી યુવાનનું મોત

ટંકારા તાલુકાના છતર ગામે શ્રી રામ ફેકટરીના ફાઈબરના શેડ ઉપર કામ કરતી વેળાએ મહમદજુનેદ નૂરમહમદ શેખ ઉ.37 રહે.કાળુપુર અમદાવાદ નામના યુવાનનું ઉંચાઈ ઉપરથી પડી જતા માથાના ભાગે ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments