Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબીના યુવા ધારાશાસ્ત્રી નિતીનકુમાર પંડ્યાની ઇન્ડિયન રેલવેમાં પેનલ એડવોકેટ તરીકે નિમણૂક

મોરબીના યુવા ધારાશાસ્ત્રી નિતીનકુમાર પંડ્યાની ઇન્ડિયન રેલવેમાં પેનલ એડવોકેટ તરીકે નિમણૂક

મોરબી : મોરબી જિલ્લાની ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા યુવા ધારાશાસ્ત્રી નિતીનકુમાર પંડ્યાની ઇન્ડિયન રેલવેમાં પેનલ એડવોકેટ તરીકે નિમણૂક થઈ છે. યુવા ધારાશાસ્ત્રી અને બોહળો અનુભવ ધરાવતા નિતીનકુમાર પંડ્યાની નિમણૂક બાદ પરિવાર, મિત્ર વર્તુળ અને સહકર્મીઓ તરફથી શુભેચ્છા સહ અભિનંદન મળી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments