Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની માધવ માર્કેટ પાસેથી બાઈક ચોરાયું

મોરબીની માધવ માર્કેટ પાસેથી બાઈક ચોરાયું

મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર માધવ માર્કેટ નજીકથી નિલેશભાઈ ચતુરભાઈ બારૈયા રહે.પ્રમુખસ્વામી સોસાયટી, પંચાસર રોડ, મોરબી વાળાનું રૂ.50 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments