Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમિશન નવ ભારતના મોરબી જિલ્લાના અધ્યક્ષ તરીકે રામભાઈ જીલરીયાની નિમણૂક

મિશન નવ ભારતના મોરબી જિલ્લાના અધ્યક્ષ તરીકે રામભાઈ જીલરીયાની નિમણૂક

મિશન નવ ભારત ગુજરાતના મોરબી જિલ્લાના અધ્યક્ષ તરીકે મોરબીના અગ્રણી રામાભાઈ જીલરીયાની નિમણૂક કરવામાં આવી છે. જે બદલ મિશન નવ ભારત ગુજરાતના અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી ઉતરોતર પ્રગતિ કરવાના અભિનંદન આપ્યા છે. રામભાઈ જીલરીયાને મિશન નવ ભારત મોરબી જિલ્લાના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી સ્વાગત કરીને તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી ભારત દેશના હિતમાં કાર્ય કરવાની આશા વ્યક્ત કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments