Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરના દારૂના ગુન્હામાં સંડોવાયેલ રાજકોટનો શખ્સ પાસા તળે જેલમાં ધકેલાયો

વાંકાનેરના દારૂના ગુન્હામાં સંડોવાયેલ રાજકોટનો શખ્સ પાસા તળે જેલમાં ધકેલાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ દારૂના ગુન્હામાં આરોપી યાસીન રહીમભાઈ સમાં રહે.દૂધની ડેરી પાસે રાજકોટ વાળા વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત મુકવામાં આવતા પાસા દરખાસ્ત મંજુર થતા વાંકાનેર તાલુકા પોલીસે પાસા વોરંટની બજવણી કરી આરોપી યાસીન સમાને અટકાયતમાં લઈ લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments