Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારામા વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્શ ઝડપાયો

ટંકારામા વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્શ ઝડપાયો

ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અમરાપર રોડ ઉપર ગેસ એજન્સી નજીકથી આરોપી હનીફ ગફારભાઈ લધડ ઉ.35 રહે.ટોળ ગામ વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 686 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments