નીડર નિષ્પક્ષ પત્રકાર ડેનિશ દવે છેલ્લા ઘણા વર્ષો થી પોતાની ધારદાર કલમ થી ઓળખાય છે ગુજરાત ની નંબર 1 ABP અસ્મિતા સાથે ભૂતકાળ માં પણ લોકોના પ્રશ્ન ને વાચા આપી ચુક્યા છે ત્યાર બાદ ન્યૂઝ કેપિટલ ચેનલ,મોરબી લાઈવ વેબ પોર્ટલ,અને ખાસ- ખબર સાથે જોડાતા બહોળો મિત્ર સર્કલ શુભેચ્છાઓ ની ધોધ એમના મોબાઈલ ન 9067490632 પર વરસાવી રહ્યા છે











