Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં છવાયો છે ચુંટણીનો રંગ, ઉત્સાહભેર કરાયું મતદાન

મોરબીમાં છવાયો છે ચુંટણીનો રંગ, ઉત્સાહભેર કરાયું મતદાન

વાંકાનેરમાં કોડ ભરેલી કન્યાએ કર્યું મતદાન

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત આજ રોજ તારીખ ૧૬ ફેબ્રુઆરીના જંગી મતદાન કરવામાં આવ્યું છે. મહત્તમ પ્રમાણમાં મતદાન કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે. ત્યારે શ્રી મીનલ દિલીપભાઈ મહાલીયા નામની કન્યાએ દિગ્વિજય સ્કૂલ ખાતે જઈને મતદાન કર્યું હતું. તેઓએ લગ્ન પહેલા મતદાનની પવિત્ર ફરજ બજાવીને આજના યુવાનો માટે પ્રેરણારૂપ દાખલો બેસાડ્યો છે. તેણીના માતા, પિતા અને બે ભાઈઓએ કન્યા વિદાય પહેલા સ્કુલે આવીને મતદાનની ફરજ અદા કરી હતી..

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments