Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ખરેડા ગામે ઝેરી દવા પી લેતા યુવાનનું મોત

મોરબીના ખરેડા ગામે ઝેરી દવા પી લેતા યુવાનનું મોત

મોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા કિરીટભાઈ બાબુભાઇ થરેસા ઉ.25 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગત તા.12ના રોજ ઝેરી દવા પી લેતા સારવાર માટે મોરબી સિવિલ હપસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments