Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedટંકારા તાલુકાના સજ્જનપર - હડમતીયા રોડ ઉપર ત્રિપલ સવારી બાઈક પલ્ટી ખાઈ...

ટંકારા તાલુકાના સજ્જનપર – હડમતીયા રોડ ઉપર ત્રિપલ સવારી બાઈક પલ્ટી ખાઈ જતા એકનું મોત

ટંકારા : ટંકારા તાલુકાના સજ્જનપર – હડમતીયા રોડ ઉપર ત્રિપલ સવારી બાઈક લઈને નીકળેલા મૂળ મધ્યપ્રદેશમાં વતની રમેશભાઈ ધુલિયાભાઈ બામણિયા ઉ.19 રહે.હાલ અમરાપર ગામની સીમમાં ગુલાબભાઈની વાડીએ નામનો યુવાનનું બાઈક કેનાલથી આગળ વળાંક વાળી ન શકતા કપચીમા સ્લીપ થઈ જતા બાઈક ધસડાઈને લોખંડના બોર્ડ સાથે અથડાયું હતું. જેને પગલે રમેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન ટંકારા હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments