Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં રાજપુત કરણી સેનાના મહિલા પાંખને મજબૂત કરવા મિટીંગનું આયોજન કરાયું

મોરબીમાં રાજપુત કરણી સેનાના મહિલા પાંખને મજબૂત કરવા મિટીંગનું આયોજન કરાયું

મોરબી : શ્રી રાજપુત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ વી.એસ. જાડેજાના આદેશથી મોરબી ખાતે મોરબી જિલ્લાની મહિલા પાંખને મજબૂત કરવા એક મિટીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મહિલા પાંખને મજબૂત કરવા માટે ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા.

આ તકે ઇલાબા એન. ઝાલા, અરુણાબા આર. જાડેજા, ભુમિબા એમ. જાડેજા, હંસાબા ડી. ઝાલા, અસ્મિતાબા એમ. જાડેજા, વંદનાબા એસ. ઝાલા, બિંદુબા એસ. જાડેજા, સોનલબા કે. ઝાલા, રાજવીબા એ. જાડેજા આમ સર્વે મોરબી જિલ્લાના મહિલા પાંખના જિલ્લા હોદ્દેદારો આ મિટીંગમાં જોડાયા હતા. આ સાથે મોરબી જિલ્લાના હોદ્દેદારોએ જોડાઈને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments