Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં બસોની અનિયમિતતાથી વિદ્યાર્થીઓ પરેશાન : ABVPની ડેપો મેનેજરને રજુઆત

મોરબીમાં બસોની અનિયમિતતાથી વિદ્યાર્થીઓ પરેશાન : ABVPની ડેપો મેનેજરને રજુઆત

મોરબી : મોરબીમાં એસટી બસોની અનિયમિતતાથી વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા હોય, આ મામલે ABVP દ્વારા ડેપો મેનેજરને રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયુ છે કે ખાસ કરીને શારદાનગર અને ધૂળકોટ રૂટ ઉપરની બસો અનિયમિત હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડે છે. જેથી એસટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments