Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રફાળેશ્વર નજીક ખુલ્લી કુંડીમાં બાઈક ખાબકયું

મોરબીના રફાળેશ્વર નજીક ખુલ્લી કુંડીમાં બાઈક ખાબકયું

મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં ખુલ્લી કુંડીઓ જીવલેણ બને તે પૂર્વે તંત્રએ ખાસ ઝુંબેશ ચલાવી કાર્યવાહી કરવાની જરૂર છે. આજે 8એ નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર પાસે પેટ્રોલ પંપની સામેની બાજુએ સર્વિસ રોડ ઉપર એક કુંડી જે ઉપરથી પાણીથી ઢંકાયેલી હોય, એક બાઇક ચાલક તેમાં બાઇક સાથે પડી ગયા હતા. જો કે બાઈકચાલકને કોઈ મોટી ઇજા ન પહોંચતા મોટો બનાવ બનતા સહેજમાં ટળી ગયો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments