Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળિયા (મી.) નજીક 3 પશુઓને ક્રુરતાપૂર્વક લઇ જતા બોલેરો ઝડપાઇ

માળિયા (મી.) નજીક 3 પશુઓને ક્રુરતાપૂર્વક લઇ જતા બોલેરો ઝડપાઇ

મોરબી : ગૌસેવકોને બાતમી મળેલ કે એક બોલેરો પિક અપમાં પશુઓ ભરી કચ્છ બાજુથી માળીયા થઈ અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યા છે. જેનો નંબર GJ 12 BJ 4558 છે. ગૌસેવકોએ આ ગાડી આવતા તે ગાડીને માળીયા ગામ પાસે રોકીને તેમાં ચેક કરતા 3 પશુઓ ક્રુરતાપૂર્વક ભરવામાં આવ્યા હતા.આ પશુની પૂછપરછ કરતા તેને જણાવેલ કે પશુઓ કચ્છથી ભરેલા હોય અને અમદાવાદ કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. આ 3 પશુઓને મોરબી ગૌરક્ષક હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના સહયોગથી બચાવી લેવામાં આવ્યા હતા અને ખાખરેચી પાંજરાપોળમાં મૂકવામાં આવેલ હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments