પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયાનો આજે જન્મદિવસ
ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડિયાનો આજે જન્મદિવસ છે.ત્યારે આજે તેમના જન્મદિવસે સામાજિક, રાજકીય અગ્રણીઓ જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી રહ્યા છે. સાથેસાથે મોરબી ડેઇલી પરિવાર તરફથી જયંતીભાઈ કવાડિયાને જન્મદિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.











