Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેર નગરપાલિકાના વિરોધપક્ષના નેતા તરીકે પાંચમી વખત સિનીયર સદસ્ય મહંમદભાઈ રાઠોડ ચૂંટાયા

વાંકાનેર નગરપાલિકાના વિરોધપક્ષના નેતા તરીકે પાંચમી વખત સિનીયર સદસ્ય મહંમદભાઈ રાઠોડ ચૂંટાયા

વાંકાનેર નગરપાલિકાની તાજેતરની મધ્યસત્ર ચૂંટણીમાં ચૂંટાયેલા કોંગ્રેસના 5 અને બસપાના 1 એમ કુલ 6 સદસ્યો દ્વારા વાંકાનેર નગરપાલિકાના વિરોધપક્ષના નેતા તરીકે પાંચમી વખત ચૂંટાયેલા સિનીયર સદસ્ય મહંમદભાઈ રાઠોડ (અકિલા પત્રકાર મો.નં. 9228562426) ની નિમણુંક કરવામાં આવી છે.

વાંકાનેર શહેરના નાગરિકોને શુદ્ધ પાણી, રોડ – રસ્તા, ગટર, સાફ – સફાઈ, સ્ટ્રીટ લાઈટ વગેરે પાયાની સુવિધાઓ મળી રહે તે માટે કોંગ્રેસ મજબૂત વિરોધ પક્ષ તરીકે સક્રિય કામગિરી કરવાની ખાતરી આપે છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments