Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મુખ્ય ડાકઘર પોસ્ટ ઓફીસમાં રાશનકાર્ડ ઈ-કેવાયસી સેવાનો પ્રારંભ

મોરબી મુખ્ય ડાકઘર પોસ્ટ ઓફીસમાં રાશનકાર્ડ ઈ-કેવાયસી સેવાનો પ્રારંભ

ગુજરાત રાજ્ય હાલ ઘણાં બધા રાશનકાર્ડ ધારકોના ઈ-કેવાયસી બાકી હોય અને આ કામગીરી ૩૧ માર્ચ પહેલા પૂર્ણ કરવાની હોય પોસ્ટ વિભાગને પણ આ કામગીરી ની સેવા સોંપવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે મોરબી મુખ્ય પોસ્ટ ઓફીસમાં પણ હવે નાગરીકોના પોતાના રાશનકાર્ડના ઈ-કેવાયસી કરાવી શકાશે. તો મોરબી શહેરના તમામ નગરીકો કે જેઓના રાશનકાર્ડ ઈ-કેવાયસી બાકી હોય તેઓએ મોરબી મેઈન પોસ્ટ ઓફીસમાં સવારે ૮:૦૦ થી ૧:૦૦ દરમિયાન રૂબરૂ આવી ઈ-કેવાયસી કરાવી શકશે.

આ ઈ કેવાયસી સેવા તદ્દન નિશુલ્ક છે નાગરિકને કોઈ પણ ચાર્જ આપવાનો થતો નથી. રેશનકાર્ડ ઈ કેવાયસી કરવા માટે ડોકીયું મેન્ટ માં પોતાનું રેશનકાર્ડ સાથે આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે જે મોબાઈલ લીંક હોય તે મોબાઈલ સાથે રાખીને ને આ સેવાનો મોરબી શહેર ના નાગરિકોએ બહોળી સંખ્યામાં ખાસ લાભ લેવા મોરબી મેઈન પોસ્ટ ઓફિસમાં હાજર રહેશો મોરબી મેઈન પોસ્ટ ઓફિસ નાં એસપીએમ પરાગ વસંતની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments