Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiધારાસભ્ય દુર્લભજી દેઘરીયા અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા મુખ્યમંત્રીની શુભેચ્છા...

ધારાસભ્ય દુર્લભજી દેઘરીયા અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા મુખ્યમંત્રીની શુભેચ્છા લીધી

મોરબી: તાજેતરમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જયંતિભાઈ રાજકોટિયાની નિમણુંક કરવામાં આવી હતી. ત્યારે તેમને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી મળ્યા બાદ આજે જયંતિભાઈ રાજકોટિયાએ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ તકે તેમની સાથે સુરેન્દ્રનગર લોકસભાના સાસંદ ચંદુભાઈ શિહોરા તથા ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments