Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા ભાજપ પ્રમુખની શુભેચ્છા મુલાકાત લેતા જુના જનસંઘના આગેવાન

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખની શુભેચ્છા મુલાકાત લેતા જુના જનસંઘના આગેવાન

મોરબી : મોરબી જીલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ તરીકે જનસંઘના જુના જોગી જયંતિભાઈ રાજકોટીયાની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે તેમની મોરબીના જુના જનસંઘના આગેવાન ગીરીશભાઈ ઘેલાણી, સી.ડી. રામાવત, ભાજપ અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી તથા શ્રી જલારામ ધામ સેવા મંડળ-મોરબી ના અગ્રણી જયંતભાઈ રાઘુરાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણી જયંતિભાઈ રાજકોટીયાને જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત થવા બદલ પૂ.જલારામ બાપાની છબી અર્પણ કરી શુભકામનાઓ પાઠવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments