Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વિદ્યુતનગરમાં પ્રૌઢનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના વિદ્યુતનગરમાં પ્રૌઢનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના વિદ્યુતનગરમાં રહેતા રાજુભાઇ મેરામભાઈ ધંધુકિયા ઉ.50 નામના આધેડે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments